Dang: ડાંગ એક્ષપ્રેસ દોડવીર મુરલીભાઈ ગાંવિતનાં લગ્ન પ્રસંગે ખેરગામના અગ્રણી સામાજિક કાર્યકર લિતેશભાઇ ગાંવિત ઉપસ્થિત રહી વૈવાહિક જીવનની શુભેચ્છાઓ પાઠવી

    

Dang:  ડાંગ એક્ષપ્રેસ દોડવીર મુરલીભાઈ ગાંવિતનાં લગ્ન પ્રસંગે ખેરગામના અગ્રણી સામાજિક કાર્યકર લિતેશભાઇ ગાંવિત ઉપસ્થિત રહી વૈવાહિક જીવનની શુભેચ્છાઓ પાઠવી.

ભારત દેશ અને ગુજરાત રાજયનુ ગૌરવ એવા ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર અને ખેરગામ વિસ્તારનાં અગ્રણી કાર્યકર તથા આગેવાન  લિતેશભાઈ ગાંવિતનાં ભાતૃ સમાન શ્રી મુરલીભાઈ ગાંવિતના  ડાંગ જિલ્લાના એમના નિવાસ સ્થાન  કુમારબંધ ગામ ખાતે એમના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી  વૈવાહીક જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Post a Comment

Previous Post Next Post